29/07/2022
*પવિત્ર શ્રાવણ માસ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી 🔱📿દેવો ના દેવ મહાદેવ📿🔱 શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના આગમન થી તમને અને તમારા પરિવારજનો ને મારા તથા મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના...ભગવાન ભોળાનાથ તમારા જીવન માં આનંદ અને અનેરી ખુશીઓ લાવે તેવી પ્રાર્થના ૐ નમઃ શિવાય...*
🙏🏻🙏🏻🙏🏻