HelloBanas

HelloBanas Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HelloBanas, Advertising/Marketing, Palanpur.

03/06/2026

Ansi techno - પાલનપુર ન્યૂ બસપોર્ટ

🏔️ માત્ર ૭ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પાલનપુર અને બનાસકાંઠાનું નામ વિશ્વ સ્તરે રોશન કરનાર ૮ વર્ષની દીકરી ...
01/06/2026

🏔️ માત્ર ૭ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પાલનપુર અને બનાસકાંઠાનું નામ વિશ્વ સ્તરે રોશન કરનાર ૮ વર્ષની દીકરી નિશા બારોટને હાર્દિક અભિનંદન. 🌟

આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ સાહેબે નિશા બારોટને શુભેચ્છા મુલાકાત આપી અને તેના અદભુત સાહસની પ્રશંસા કરી.

નાની ઉંમરે મોટું સપનું અને તેને સાકાર કરવાની હિંમત ખરેખર દરેક માટે પ્રેરણારૂપ છે. ❤️

નિશા બારોટને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐

આવીજ દરેક અપડેટ માટે  ને ફોલો કરો
01/06/2026

આવીજ દરેક અપડેટ માટે ને ફોલો કરો

29/05/2026

પાલનપુર જિલ્લા પંચાયત પાસે પિતા-પુત્ર પર પૂર્વ આયોજિત ષડયંત્ર સાથે હુમલો કરતાં પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત 😱

26/05/2026

પાલનપુર એટલે પાલનપુરી

Address

Palanpur
385 001

Website

Alerts

Be the first to know and let us send you an email when HelloBanas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share