29/09/2026
🚨 વડગામમાં મેવાણી સામે જાહેરમાં આક્ષેપો!
મેવાણીની હાજરીમાં જ ચાર લાખ રૂપિયા, ગ્રાન્ટ સહિતના મુદ્દે સવાલો ઉઠ્યા. સમગ્ર મામલામાં હવે મેવાણીનું વર્ઝન શું છે તેના પર નજર.
📍 વડગામ | બનાસકાંઠા
#વડગામ #જિગ્નેશમેવાણી #બનાસકાંઠા #ગુજરાતસમાચાર #કેમછોછાપી