GKnews network

GKnews network Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GKnews network, Social Media Company, Petlad.

08/01/2024
04/10/2023
પ્રથમવાર 99 જૈન સંઘની સામૂહિક રથયાત્રા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસ્થાન કરાવી રથયાત્રા અમદાવાદના ઘરણીઘર દેરાસર થ...
01/10/2023

પ્રથમવાર 99 જૈન સંઘની સામૂહિક રથયાત્રા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસ્થાન કરાવી રથયાત્રા
અમદાવાદના ઘરણીઘર દેરાસર થી રથયાત્રા પ્રસ્થાન પામી.

01/10/2023
01/10/2023
વિમા પોલિસીના પેમેન્ટના બહાનેફ્રોડ કરતી દિલ્હી ની ટોળકીના ૫ ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ
30/09/2023

વિમા પોલિસીના પેમેન્ટના બહાનેફ્રોડ કરતી દિલ્હી ની ટોળકીના ૫
ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ

વીજ કરંટ લાગતા યુવાનનું મોત વડોદરા શહેરના દાંડિયા બજારની શંકર ટેકરીમાં રહેતા 37 વર્ષીય અંકુશ રમેશ દાબેર ગત રાત્રે 1:20 વ...
29/09/2023

વીજ કરંટ લાગતા યુવાનનું મોત વડોદરા શહેરના દાંડિયા બજારની શંકર ટેકરીમાં રહેતા 37 વર્ષીય અંકુશ રમેશ દાબેર ગત રાત્રે 1:20 વાગ્યે દાંડિયા બજાર સિદ્ધિ વિનાયક મંદિરની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો . તેથી , તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા . જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા . રાવપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .

29/09/2023

વડોદરા શહેર મોટી વ્હોરવાડ વાડી વિસ્તારમાંથી ઈદે મિલાદુન નબી હોવાથી જુલુસ કાડવામાં આવ્યું.
વાડી સ્વામિનારાયણ મંદિર દ્વારા કમાલુદ્દીન બાવાનો સ્વાગત કરવામાં આવ્યું
તથા કમાલુદ્દીન બાવા દ્વારા તમામ પોલીસકર્મી નું સ્વાગત કરવામાં આવ્યું.
વધુ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા

વડોદરા શહેરમા ઇદ-એ-મિલાદુન નબીની ધામ ધૂમ સાથે ઉજવણી
29/09/2023

વડોદરા શહેરમા ઇદ-એ-મિલાદુન નબીની ધામ ધૂમ સાથે ઉજવણી

Address

Petlad
388450

Telephone

+919601500271

Website

Alerts

Be the first to know and let us send you an email when GKnews network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GKnews network:

Share