09/08/2026
PM મોદીએ IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કેમ કહ્યું, ‘હું બાબા બાગેશ્વર તો નથી પણ…’
PM નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત બદલ અભિનંદન આપ્યા હતા અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. PM નરેન્દ્ર મોદીએ મજાકમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આજે દીક્ષાંત સમારોહમાં બધા હાજર છે, ત્યારે તેઓ તેમના ભવિષ્ય વિશે વિચારી રહ્યા હશે. હસતાં હસતાં તેમણે કહ્યું હતું કે, 'હું બાબા બાગેશ્વર તો નથી, પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે.' PM મોદીએ કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીનો આવતીકાલનો દ્રષ્ટિકોણ અલગ હોય છે....