Our Rajkot Foodies

Our Rajkot Foodies food in Rajkot � � �

24/08/2026

શ્રાવણ મહિનામાં ચાટ ખાવાનું મન થાય તો બનાવો ‘ફરાળી કટોરી ચાટ’

આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન કંઈક ચટાકેદાર અને નવું ખાવું હોય, તો Celebrity Chef Smit Sagar પાસેથી શીખો આ ટેસ્ટી અને ક્રિસ્પી Farali Katori Chaat ની સરળ રેસીપી

સાબુદાણાની ક્રિસ્પી કટોરી અને મસાલેદાર બટેટાનું સ્ટફિંગ... મોંમાં પાણી લાવી દે તેવી આ વાનગી ઘરે જરૂર ટ્રાય કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો.

💬 મસાલાની રેસીપી જાણવા માટે કમેન્ટ કરો: “BAWAL FARALI MASALA”

{ Farali Katori Chaat, Chef Smit Sagar, Shravan Special, Farali Recipe, Our Rajkot Foodies, Fasting Recipe, Gujarati Food, Chaat Lovers, Sabinudana Katori, Easy Recipe, Our Rajkot, Hello Rajkot }

24/08/2026

રાજકોટની આંગણવાડીઓમાં નબળા નાસ્તા અને ભોજનની ફરીયાદ અંગે ડેપ્યુટી કમિશનરનું નિવેદન

રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તાની નબળી ગુણવત્તાનો મામલો સામે આવ્યા બાદ RMC તંત્ર હરકતમાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક અને સારું ભોજન આપવું એ તંત્રની પ્રાથમિકતા છે. શુક્રવારે નબળી ગુણવત્તાવાળી રોટલી/થેપલા મળવાની ફરિયાદ બાદ હવે નાસ્તાના ડિસ્પેચ સમયે CDPO ને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ છે.આ ઉપરાંત, દૈનિક નાસ્તાની ગુણવત્તા અંગે વોટ્સએપ ગ્રુપમાં નિયમિત અપડેટ આપવાનું રહેશે તેમજ નિદર્યાત્મક બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

{ Rajkot, Rajkot News, RMC, Anganwadi, Chetan Nandani, Our Rajkot, Child Care, Food Quality, Rajkot Municipal Corporation, Hello Rajkot }

23/08/2026

40 વર્ષ જૂનો એ જ સ્વાદ
રાજકોટવાસીઓની ફેવરિટ ‘પ્રકાશ ભેળ’

🕓 સમય: બપોરે 3:30 થી રાત્રે 10:45 સુધી
📍 સરનામું: જલારામ 1, સિસ્ટર નિવેદિતા સ્કૂલની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

{ Prakash Bhel, Rajkot Foodie, Rajkot Street Food, Rajkot Food, University Road, Traditional Taste, Our Rajkot, Saurashtra Food, Food Lovers, Hello Rajkot, Our Rajkot Foodies }

19/08/2026

આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ?

સુરત શહેરમાં બહારનું ખાવાનું ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. સુરતની શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક ખાધા બાદ પરિવારજનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેમાં એક બાળકીનું સારવાર દરમિયાન મો*ત નીપજ્યું છે. થોડા રૂપિયા બચાવવાની લાલચમાં વાસી ખોરાક પીરસતા વેપારીઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ?

{ Surat News, Food P0is0ning, Surat City, Gujarat News, Health Safety, Food Safety, Surat Diaries, News Update, Breakingsurat, Food Safety India, Our Rajkot }

Address

Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Our Rajkot Foodies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Rajkot Foodies:

Shortcuts

Share