Vishal Pandya

Vishal Pandya Corporate Communication | Public Relation | Helping Brands & Startups | Marketing Strategist

02/01/2024

ઉદ્યોગોને ઉન્નત બનાવવું, વ્યવસાયોનું સશક્તિકરણ કરવું: આ મંત્રને સાર્થક કરવા આગામી જાન્યુઆરીમાં રાજકોટને આંગણે દેશનો સૌથી મોટો મલ્ટી - બિઝનેસ કેટેગરીનો એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના પોતાના 𝐊𝐈𝐍𝐆 𝐏𝐎𝐋𝐘𝐏𝐋𝐀𝐒𝐓 𝐏𝐕𝐓. 𝐋𝐓𝐃, 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો સાથે ગોલ્ડ સ્પોન્સર તરીકે જોડાયા છે, ત્યારે કંપનીના 𝐌𝐃 શ્રી રાજેશભાઈ કાસુન્દ્રા 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 સાથે ગોલ્ડ સ્પોન્સર તરીકે જોડાવા બદલ પોતાનો ઉત્સાહ અને માર્ગદર્શન આ વિડિઓમાં રજુ કરે છે.
𝐊𝐈𝐍𝐆 𝐏𝐎𝐋𝐘𝐏𝐋𝐀𝐒𝐓 𝐏𝐕𝐓. 𝐋𝐓𝐃: એક ક્વાર્ટર-સેન્ચુરીથી વધુ સમય માટે પાઇપ્સ અને ફિટિંગમાં શ્રેષ્ઠતાની રચના!
લગભગ ત્રણ દાયકાઓથી, તેઓ 𝐂𝐏𝐕𝐂, 𝐔𝐏𝐕𝐂, 𝐒𝐖𝐑, એગ્રીકલ્ચરલ પાઇપ્સ અને ફીટીંગ્સ, કોલમ પાઇપ્સ, બ્રેઇડેડ હોઝ પાઇપ્સ, 𝐏𝐓𝐌𝐓 અને 𝐏𝐕𝐂 ટેપ્સ, સેનિટરી વેર અને વધુના મોખરે ઉત્પાદક અને નિકાસકાર રહ્યા છે.

01/01/2024

આજનો યુગ હાર્ડવર્કનો નહિ પણ સ્માર્ટવર્કનો છે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદ થકી આપણા ઉદ્યોગોને આપણે વર્લ્ડ લેવલ પર મૂકી શકીએ છીએ અને નિકાસને વેગ આપી શકીએ છીએ ત્યારે 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો ના માધ્યમ થી એક એક્ઝિબિટર તરીકે જોડાઈ રહેલા 𝐏𝐔𝐑𝐄𝐕𝐄𝐑 𝐅𝐎𝐎𝐃 𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐓𝐒 ના 𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 શ્રી નિમેષભાઈ વઘાસીયા નો બિઝનેસની ખરી સફળતા દર્શાવતો આ સંદેશ.

01/01/2024

આપણા ઉર્જાવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા એવી છે ભારત ઉદ્યોગ ક્ષેત્રે દુનિયાને ટક્કર આપે અને આપણી નિકાસ ટોચ પર પહોંચે. આ જ સંદર્ભમાં આગામી જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યો છે વૈશ્વિક લેવલનો બિઝનેસ એક્સ્પો 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો, ત્યારે એક એક્ઝિબિટર તરીકે જોડાઈ રહેલા 𝐉𝐘𝐎𝐓𝐈 𝐑𝐄𝐅𝐑𝐈𝐆𝐄𝐑𝐀𝐓𝐈𝐎𝐍 ના 𝐌𝐃 નીતિનભાઈ સાપરીયાનો દેશના તમામ ઉદ્યોગસાહસિકો માટે એક સંદેશ.

01/01/2024

Unlocking New Horizons with 𝐌𝐫. 𝐌𝐚𝐡𝐞𝐧𝐝𝐫𝐚 𝐀𝐤𝐛𝐚𝐫𝐢, 𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐨𝐟 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐅𝐮𝐞𝐥 𝐅𝐨𝐨𝐝 𝐋𝐋𝐏. They are excited to join 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - 𝐃𝐞𝐬𝐡 𝐊𝐚 𝐄𝐱𝐩𝐨 as exhibitors. Our mission: Seamlessly blend taste and health. In January, Rajkot will host this monumental event, guided by the visionary influential Prime Minister Sri Narendrabhai Modi, a driving force in global trade and industry.

01/01/2024

Gain exclusive insights into the future of your business with 𝐌𝐫. 𝐊𝐮𝐥𝐝𝐞𝐞𝐩 𝐁𝐡𝐞𝐬𝐚𝐧𝐢𝐚, 𝐌𝐃 𝐨𝐟 𝐃𝐫𝐞𝐚𝐦𝐛𝐢𝐭𝐞 𝐅𝐨𝐨𝐝𝐢𝐞𝐬 𝐏𝐯𝐭. 𝐋𝐭𝐝. We're thrilled to announce our participation as exhibitors at 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - 𝐃𝐞𝐬𝐡 𝐊𝐚 𝐄𝐱𝐩𝐨. Mr. Kuldeep Bhesania is dedicated to enhancing your brand's prominence. Join us at GPBS 2024 to access invaluable industry knowledge, connect with a global audience, and position your brand on the international stage.

01/01/2024

સફળતાની ખેતી કરવી, પ્રગતિને પ્રાયોજિત કરવી! આ મંત્ર ને સાર્થક કરવા ભૂમિ એગ્રો 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો સાથે સિલ્વર સ્પોન્સર તરીકે જોડાવવા બદલ ગર્વ અનુભવે છે, જે ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સમર્પિત છે.🌾
અમારા સિલ્વર સ્પોન્સર, ભૂમિ એગ્રો પાછળના પ્રેરક બળ અને 𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 શ્રી કિરણભાઈ પટેલને મળો, તેમની દ્રષ્ટિએ આધુનિક કૃષિ મશીનરી સાથે ખેતીમાં પરિવર્તન લાવ્યું છે, નાનાથી મધ્યમ ખેડૂતોને સશક્ત બનાવ્યા છે. આ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆતથી લઈને ભારતમાં ટોચની કૃષિ મશીનરી ઉત્પાદક તરીકેની તેની સ્થિતિ સુધીની અવિશ્વસનીય સફરને આ વિડિઓમાં નિહાળો. 🙌🚜

30/12/2023

આજનો સમય જ્ઞાન અને માહિતીનો છે. જો પર્યાપ્ત જ્ઞાન અને માહિતી હોય, તો કોઈ પણ કામ આસાની સાથે થઈ શકે તેથી આગામી જાન્યુઆરીમાં 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પોનું આયોજન થવા જઈ રહ્યું છે જે ઉદ્યોગ અને વ્યવસાયની યોગ્ય માહિતી પુરી પાડશે. ત્યારે એક એક્ઝિબિટર તરીકે જોડાઈ રહેલા 𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐋𝐈𝐅𝐓 𝐂𝐀𝐑𝐄 ના 𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 શ્રી અક્ષીતભાઈ ચોવટીયાનો એક સ્વપ્નશીલ સંદેશ દેશના તમામ ઉદ્યોગકારો માટે.

30/12/2023

𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે ત્યારે, 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પોના માધ્યમથી એક એક્ઝિબિટર તરીકે જોડાઈ રહેલા 𝐑𝐀𝐃𝐇𝐄 𝐄𝐍𝐓𝐄𝐑𝐏𝐑𝐈𝐒𝐄 ના 𝐌𝐃 શ્રી હિતેષભાઇ પટેલનો બિઝનેસના સાચા ગ્રોથ માટેનો આ સંદેશ દેશના તમામ વ્યાપારી અને ઉદ્યોગકારો માટે.

30/12/2023

આપણા તેજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગો થકી ભારતને અમૂલ્ય ભારતનું સપનું છે, તેથી આ સપનાને સાકાર કરવા વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સર્વાંગી વિકાસના હેતુથી 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો દેશનો સૌથી મોટા મલ્ટી કેટેગરીના એક્સપોનું નિર્માણ કરવા જઈ રહ્યું છે જે વ્યાપાર - ઉદ્યોગને એક મહાકાયી મંચ પ્રદાન કરશે. ત્યારે એક એક્ઝિબિટર તરીકે જોડાયેલા 𝐏𝐄𝐓𝐎𝐗 𝐅𝐎𝐎𝐃 ના 𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 શ્રી હિતેષભાઇ મારડિયાનો એક સ્વપ્નશીલ સંદેશ.
Petox Food - Keeda Jadi

30/12/2023

એક ઐતિહાસિક અવસરના ભાગરૂપે આયોજિત દેશના સૌથી મોટા એક્સ્પો, 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પોનું આયોજન રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે, 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સ્પો સાથે એક એક્ઝિબિટર તરીકે જોડાઈ રહેલા 𝐒𝐀𝐇𝐀𝐒 𝐀𝐆𝐑𝐎 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐈𝐄𝐒 ના 𝐂𝐌𝐎 શ્રી ધીરજભાઈ પેઇજાનો બિઝનેસના ગ્રોથ માટેનો એક સંદેશ.

Address

901, RK World Tower, Sheetal Park, 150 Feet Ring Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Vishal Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vishal Pandya:

Share