Amazing Rajkot

Amazing Rajkot News | Food | Photos | Events | Culture
•Explore the city with a broad view!
•Promoting only Positivity & Creativity
•Get Featured Use

રાજકોટવાસીઓની આતુરતાનો અંત! 🌆✨ આગામી 13 જૂન 2026 એ સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ 🛣️રાજકોટ મહાનગરપાલિકા દ્વા...
11/06/2026

રાજકોટવાસીઓની આતુરતાનો અંત! 🌆✨ આગામી 13 જૂન 2026 એ સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ 🛣️

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર આશરે રૂ. 74 કરોડથી વધુના માતબર ખર્ચે નવનિર્મિત અદ્યતન ફોરલેન ‘સાંઢીયા પુલ’ ઓવરબ્રિજનું 13 જૂને સવારે 10 વાગ્યે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ થશે.



{Rajkot Sandhiya Pul, Sandhiya bridge Rajkot, Rajkot news today, Sandhiya overbridge opening, RMC Rajkot news, Rajkot development updates, Sandhiya pul latest news, Rajkot News, Lastest news, Rajkot update, Rajkot Municipal Corporation, harsh Sanghavi, Rajkot overbridge amazing Rajkot }

🏏 ભારતીય ક્રિકેટનો નવો સિતારો વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ 🇮🇳વૈભવ સૂર્યવંશી ક્રિકેટ ટીમમાં પસંદ કરાયેલો સૌથી યુ...
06/06/2026

🏏 ભારતીય ક્રિકેટનો નવો સિતારો વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ 🇮🇳

વૈભવ સૂર્યવંશી ક્રિકેટ ટીમમાં પસંદ કરાયેલો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવ સૂર્યવંશીને જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ તેમજ સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પસંદ કર્યો છે.



{ Vaibhav Sooryavanshi, Team India selection, Indian cricket new star, Youngest Indian cricketer, Vaibhav Sooryavanshi record, Sachin Tendulkar record broken, India vs England T20 series 2026, India vs Ireland T20, Asian Games 2026 cricket squad, Shreyas Iyer captain, IPL 2026 Orange Cap winner, Rajasthan Royals youngster, Bihar cricket sensation, Indian cricket team announcement, New Indian cricket team squad, Future of Indian cricket, Prince Yadav Team India, T20I cricket news India. }

ચોમાસું નજીક આવતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા અધિક...
04/06/2026

ચોમાસું નજીક આવતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, રાજકોટ જિલ્લાની ૯૫ જેટલી જોખમી જગ્યાઓ પર નાહવા તેમજ સેલ્ફી લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



{ Rajkot News Today | Rajkot Collector Notification 2026 | Rajkot Monsoon Guidelines | Rajkot Dam Selfie Ban List | Gujarat Monsoon Alert | Restricted Places in Rajkot | Nyari Dam | Aji Dam | Bhadar Dam Updates | No Selfie Zone Rajkot | રાજકોટ સમાચાર આજે | રાજકોટ કલેક્ટર જાહેરનામું ૨૦૨૬ | ચોમાસામાં પ્રતિબંધિત સ્થળો રાજકોટ | સેલ્ફી પર પ્રતિબંધ | ડેમ અને ચેકડેમ જાહેરનામું | ગુજરાત ચોમાસું અપડેટ | Amazing Rajkot }

04/06/2026

સોશિયલ મીડિયા પર કંઈ પણ સેર કરતા પહેલા સાચી હકીકત તપાસો કેમ કે અઘૂરી માહિતી કોઈકની જિંદગી બરબાદ કરી શકે છે. તો સોસીયલ મીડિયામાં કઈપણ મુકતા પહેલા માહિતીની ચકાસણી જરૂરથી કરો..

કોઈપણ માહિતી અંગે પહેલા વિચારો, ચકાસો અને પછી જ શેર કરો!

સોશિયલ મીડિયા પર માત્ર એક સરખા નામ હોવાને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ ટ્રોલિંગનો ભોગ ન બનવી જોઈએ. અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. સત્ય જાણો, અફવાઓ અટકાવો!

નવું પ્રગતિશીલ ગુજરાત: આધુનિક શહેરો, અંડરગ્રાઉન્ડ કેબલિંગ! 🚀 500 કરોડના ખર્ચે 2030 સુધીમાં ગુજરાતના તમામ શહેરો વાયર ફ્રી...
03/06/2026

નવું પ્રગતિશીલ ગુજરાત: આધુનિક શહેરો, અંડરગ્રાઉન્ડ કેબલિંગ! 🚀 500 કરોડના ખર્ચે 2030 સુધીમાં ગુજરાતના તમામ શહેરો વાયર ફ્રી કરાશે.

રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધીમાં તબક્કાવાર રીતે રાજ્યના તમામ શહેરી વિસ્તારોને સંપૂર્ણપણે 'વાયર ફ્રી' બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટથી ચોમાસા અને વાવાઝોડા દરમિયાન વાયર તૂટવા, શોર્ટ સર્કિટ અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.



{ Wireless Gujarat 2030, Gujarat government new project, underground cabling scheme, Smart City Gujarat, 500 crore wire free project, power cut solution in monsoon, modern Gujarat cities, Gujarat breaking news, overhead wire removal, Gujarat infrastructure development, wire free cities, urban development Gujarat, Amazing Rajkot, Rajkot News, Gujarat news }

દ્વારકા પ્રવાસે જઈ રહ્યા છો? તો આ ખાસ નોંધજો! દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી નહાવા અને સ...
02/06/2026

દ્વારકા પ્રવાસે જઈ રહ્યા છો? તો આ ખાસ નોંધજો! દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી નહાવા અને સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ચોમાસાની ઋતુ અને દરિયાઈ કરંટને કારણે પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો! 🙏🌊




{ Shivrajpur Beach swimming ban 2026, Is Shivrajpur Beach open for swimming?, Devbhumi Dwarka beach restrictions 30 July, Shivrajpur Beach latest news Gujarati, Dwarka travel advisory monsoon 2026, Shivrajpur Beach, Dwarka Tourism, Gujarat Beaches, Dwarka News, Shivrajpur Beach Update, Shivrajpur Beach swimming ban 2026, Is Shivrajpur Beach open for swimming, Devbhumi Dwarka beach restrictions 30 July, Shivrajpur Beach latest news Gujarati, Dwarka travel advisory monsoon 2026, શિવરાજપુર બીચ પ્રતિબંધ, દ્વારકા શિવરાજપુર બીચ ન્યૂઝ, શિવરાજપુર બીચ નહાવા પર પ્રતિબંધ, Shivrajpur Blue Flag beach, Dwarka beach guidelines, Gujarat tourism monsoon updates, Dwarka sightseeing safety rules }

દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ, 23 જુલાઈ 2026 સુધી નો-એન્ટ્રી 🚫દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ સાગરકાં...
28/05/2026

દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ, 23 જુલાઈ 2026 સુધી નો-એન્ટ્રી 🚫

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા વિસ્તારમાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર હવે પૂર્વ મંજૂરી વિના 23 જુલાઈ 2026 સુધી પ્રવેશ કરી શકાશે નહીં. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, દાણચોરી, હથિયાર અને નશીલા પદાર્થોના સંગ્રહ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.



{ Dwarka News, Gujarat Coast, Islands Ban, Devbhumi Dwarka, Dwarka Notification, National Security Gujarat, Dwarka Island Entry }

રાજકોટ મહાનગરપાલિકાને મળ્યા નવા સુકાની! 👑રાજકોટના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી દક્ષાબેન...
28/05/2026

રાજકોટ મહાનગરપાલિકાને મળ્યા નવા સુકાની! 👑

રાજકોટના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી દક્ષાબેન વસાણીની સત્તાવાર વરણી કરવામાં આવી છે.



{ Rajkot, Rajkot News, RMC, Rajkot Corporation, Nehal Shukla, Daksha Vasani, Rajkot Mayor, Gujarat News, Rajkot Update, Breaking News Rajkot, RMC 2026, Amazing Rajkot }

27/05/2026

𝐑𝐚𝐣𝐤𝐨𝐭 — 𝐭𝐡𝐞 𝐒𝐮𝐦𝐦𝐞𝐫 𝐄𝐝𝐢𝐭 𝐢𝐬 𝐛𝐚𝐜𝐤 𝐚𝐭 𝐇𝐨𝐭𝐞𝐥 𝐒𝐚𝐲𝐚𝐣𝐢 🌺🛍️

Fashion Mantra returns to Rajkot — two days of handpicked designer styles, breezy summer collections & curated lifestyle finds.

📅 𝟐𝟖 – 𝟐𝟗 𝐌𝐚𝐲, 𝟐𝟎𝟐𝟔
📍 𝐇𝐨𝐭𝐞𝐥 𝐒𝐚𝐲𝐚𝐣𝐢, 𝐑𝐚𝐣𝐤𝐨𝐭

✨ 𝐒𝐮𝐦𝐦𝐞𝐫 𝐄𝐭𝐡𝐧𝐢𝐜 𝐖𝐞𝐚𝐫
✨ 𝐋𝐢𝐠𝐡𝐭 & 𝐋𝐮𝐱𝐮𝐫𝐲 𝐒𝐚𝐫𝐞𝐞𝐬
✨ 𝐁𝐫𝐞𝐞𝐳𝐲 𝐋𝐞𝐡𝐞𝐧𝐠𝐚𝐬 & 𝐋𝐢𝐟𝐞𝐬𝐭𝐲𝐥𝐞 𝐄𝐝𝐢𝐭𝐬

What's on your summer shopping list this season? Tell us 👇

💬 DM us or call for details
📞 𝟗𝟓𝟑𝟕𝟗 𝟕𝟎𝟏𝟕𝟎



{ Rajkot exhibition 2026, Fashion Mantra Rajkot, Summer shopping exhibition Rajkot, Hotel Sayaji Rajkot events, Best designer wear Rajkot, Summer collection 2026, Trending reels Rajkot, Where to shop in Rajkot, Summer sarees and lehengas Rajkot, Rajkot shopping lifestyle, Fashion exhibition Gujarat }

24/05/2026

📅 FREE Demo Class Join Karo — Bilkul No Cost, No Commitment!
⚠️ Limited Seats Only!

👉 Link in Bio | DM karo "DEMO" and we'll call you!

📍 Lime Digital Institute, Rajkot
📞 +91 7567787232



{ digital marketing institute in rajkot, best digital marketing course rajkot, learn digital marketing, digital marketing training rajkot, social media marketing course, seo training for beginners, job oriented courses in rajkot, high paying digital skills, computer classes in rajkot, marketing institute gujarat, learn google ads, freelancing skills rajkot, digital marketing classes, lime digital institute rajkot, career after graduation rajkot, business growth marketing, digital marketing for students }

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Amazing Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Rajkot:

Share