26/03/2025
"Best For All Students"
પરીક્ષા ની ઘડીઓ પૂર્ણ...હવે વેકેશન ની મજા...પછી પરિણામ ની રાહ.....
જે સફળ થાય છે તેના હિસ્સે ઉત્સાહ આવે છે..પરંતુ જેને અસફળતા મળે છે તે હતાશ થઈ જાય છે.. પણ હતાશા માં પણ આશા ગર્ભિત હોય છે...તે ગર્ભિત આશા ને ઉજાગર કરવા...અસફળતા ને સફળતા માં પરાવર્તિત કરવા પરિણામ કાઇ પણ આવે બસ એક જ વાક્ય હિંમત ભરી દેતું હોય છે અને તે વાક્ય છે "જે થશે જોયું જશે"
એટલા માટે જ મોગલ મહેર ફિલ્મ્સ રાજકોટ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ અમારી ચેનલ માં પ્રસારિત થવા જઈ રહી છે..તો આપ પણ માણશો અને બીજા ને પણ મોકલશો....જેથી પરિણામ ની હતાશા કોઈ ની જિંદગી ન છીનવી લે...
તમામ વાલીઓ ને નિવેદન છે કે તમારા સંતાનો ને કહેજો.... "ચિંતા ન કરતા જે થશે જોયું જશે"
અહીં તમને આખું ફિલ્મ ફ્રી માં જોવા મળશે જેથી અમારો આ પ્રયત્ન ગુજરાત ના ખૂણે ખૂણે પહોંચી અને વિધાર્થીગણ માં ઉત્સાહ વધારે એ માટે સહયોગ આપવા વિનંતી...
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes are restricted and will take le...