KD Enterprise

KD Enterprise मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर ?

07/04/2020

आपको क्या लगता है ? लोकडाऊन की अवधी बढ़ेगी ?

03/04/2020

Join the revolution...

30/03/2020

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તાક્યા કરે છે પ્યાસી ધરતી પ્યાસી આંખોથી ,
હું વાદળ છું , પરંતુ ક્યારનો વરસી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

મને શું કોઈ આવીને સલાહ આપે કે સમજાવે,
એ સૌને કહી દો, હું બધું સમજી ગયેલો છું.

12/03/2020
ઇવેંટ માં એડ્વર્ટાઇઝિંગ માટે સંપર્ક કરો Call N Whatsapp ...7878999902Kamal Dave (KD)રાજકોટ નાં મિત્રોં વધુ માં વધુ શેર ક...
02/12/2019

ઇવેંટ માં એડ્વર્ટાઇઝિંગ માટે સંપર્ક કરો
Call N Whatsapp ...
7878999902
Kamal Dave (KD)

રાજકોટ નાં મિત્રોં વધુ માં વધુ શેર કરવા વિનંતી ...

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when KD Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KD Enterprise:

Share