Lion Arts

Lion Arts Lion Arts is a leading Web Developing & Graphic Designing Unit.It has many new bases of designing & creation of graphics.

The whole unit is managing & directing by very experienced & qualified employees & owners.

Rudram Print Tech Pvt. Ltd. Rajkot 1st Project
12/06/2014

Rudram Print Tech Pvt. Ltd. Rajkot
1st Project

Riddhi Siddhi Tenament Brochure Title.
12/04/2014

Riddhi Siddhi Tenament Brochure Title.

31/07/2013
04/06/2013

એક રૂપિયા નું ઉખાણું......
૩ સ્ત્રીઓ હોટેલ માં એક દિવસ રહેવા ગઈ. મેનેજરે રૂ. ૩૦/- ભાડું કીધું. ૩ એ સોલ્જરી કરીને ૧૦-૧૦ રૂપિયા આપી દીધા.અને રૂમ માં જતી રહી. એ પછી મેનેજરે વેઈટર ને બોલાવીને કીધું લે આ રૂ. ૫/- પાછા આપી આવ. વેઈટરે રૂ. ૨/- ખિસ્સા માં નાખીને રૂ. ૩/- પાછા આપ્યા. જે ત્રણેયે રૂ ૧-૧ ને હિસાબે વહેચી લીધા. મતલબ રૂમ પર હેડ ૯ રૂપિયા માં એટલે કે રૂ ૨૭/- માં પડયો. રૂ ૨/- પેલાએ કાઢી લીધા તો સરવાળો રૂ ૨૯/- નો થયો તો રૂ ૧/- ક્યાં ગયો.

આ ઉખાણા નો જવાબ આપનાર ને એક સરપ્રાઇસ ગીફ્ટ મળશે.

19/05/2013

કળશી જેવું કુટુંબ હોઈ
કમાનારો જ્યાં એક છે
ખવડાવી ને ખુશ થાવું
એવો જ્યાં વિવેક છે
તૂટી મરશે ફરજ સમજી ને
જ્યાં પોતાપણા નો પ્રેમ છે
આવો ,રોકવ પછી કેજો
કોડીલું રાજકોટ કેમ છે
ચીકી ,જીન્જરા ને શેરડી ના ભાર
તરબૂચ લઇ ને ચાખે છે
તની તૂટી ને તેહવાર તને
એ કુટુંબ ને ખુશ રાખે છે
ઉત્સવ પ્રિય આ પ્રજા ની
એક જ ધરી નીમ છે
આવો , રોકવ પછી કેજો
કોડીલું રાજકોટ કેમ છે
પાન ના ગલ્લે પેહલા પોચી
પછી દુકાન ખોલે છે
પાન-માવા ની પિચકારી મારી
ગલ્લે બેસી ડોલે છે
બાર વાગ્યે દુકાન બંધ કરી
પછી ચાર વગ નો ટાઇમ છે
આવો રોકવ પછી કેજો
કોડીલું રાજકોટ કેમ છે
રવિ ,બુધવારે રજા હોઈ
અહી તો બપોરેઈ દુકાન બંધ છે
નસીબ માંથી કોઈ નહિ લઇ જાય
એવો ભરોસો અકબંધ છે
વાત થી વેપાર કરવા વાળો
હજુએ હેમખેમ છે
આવો ,રોકવ પછી કેજો
કોડીલું રાજકોટ કેમ છે
હાથીખાના માં હાથી નથી
સાંઢીયા વિના નો સાંઢીયા પૂલ છે
તોપખાના માં તોપ હોઈ
એ તમારી ભૂલ છે
કેનાલ રોંડ પર કેનાલ હોવી જોઈએ
એવી ક્યાં ચોખ છે
નાની કે મોટી ટાંકી નથી
છતા મોટી ટાંકી ચોક છે
રેહવા સૌ મકાન સારા જ બનાવે
અહી તો મુક્તિધામ પણ અદભુત છે
ભુતખાના ના ભૂત નથી એવું જ્યાં સબુત છે
આવો ,રોકવ પછી કેજો
કોડીલું રાજકોટ કેમ છે .........
લી...પલક દવે (રાજકોટ ) ગુજરાત

Lion's First Brochure Launched at Banglore
13/01/2013

Lion's First Brochure Launched at Banglore

30/10/2012

Address

Bhaktinagar
Rajkot
360002

Website

Alerts

Be the first to know and let us send you an email when Lion Arts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share