Info X Media Bharat

Info X Media Bharat Info X Media Bharat is a new generation News & Infotainment agency. Covering latest news & events happening worldwide.

13/09/2026

રાજકોટ: પડવલા GIDCની પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ. પડવલા ઇન્ડસ્ટ્રીઝની જે.કે. પોલીમર્સમાં લાગી આગ.

13/09/2026

દુનિયાના સૌથી ઊંચા શિખર પર જોવા મળ્યા કચરાના ઢગલા ! એવરેસ્ટ કેમ્પ-4 પર ટેન્ટ અને સિલિન્ડરનો ભયંકર કચરો! સુંદરતા પાછળનું કડવું સત્ય: માઉન્ટ એવરેસ્ટ પર કચરાનું સામ્રાજ્ય!
આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
(Video source: Social Media/X)
Everest ViralVideo

07/07/2026

મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી 'Go Around'
✈️ #ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

04/07/2026

પગમાં ફ્રેક્ચર, ₹22 લાખનું બિલ, તોય દર્દીનું મોત! હોસ્પિટલની લૂંટ સામે CM એક્શનમાં! 😡🚨
રાંચીની ખાનગી હોસ્પિટલમાં ₹22 લાખ લૂંટ્યા બાદ પણ દર્દી ન બચતા પરિવારે હોબાળો મચાવ્યો છે. વાયરલ વીડિયોની નોંધ લઈ CM હેમંત સોરેને તપાસ સમિતિ નીમી દોષિતો સામે કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે.

infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

03/07/2026

🚨 કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના!
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં એક સ્પીડમાં આવતું LPG ગેસ ટેન્કર ટોલ પ્લાઝા પર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગયું હતું. ગેસ લીક થવાના કારણે જોરદાર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સેકન્ડોમાં જ આખું ટોલ પ્લાઝા આગની ચપેટમાં આવી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

28/06/2026

⚡ જેતપરમાં નારી શક્તિનો પ્રચંડ હુંકાર! જ્યારે અન્યાય સામે બહેનો મેદાને ઉતરે, ત્યારે મોટી મોટી સત્તાઓ પણ ડગમગવા લાગે છે. હક્કની આ લડાઈ હવે અટકશે નહીં! ✊🔥

viralvídeo infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

22/06/2026

લખનઉમાં કાળજું કંપાવનારો અકસ્માત: એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ, 15 ના મોત! 💔
viralvídeo infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

21/06/2026

પૂરપાટ ઝડપે આવતી વર્ના કારે બે વાહનોને લીધા ઝપેટમાં, કાળજુ કંપાવી દેતા CCTV ફુટેજ આવ્યા સામે

viralvídeo infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

20/06/2026

મહારાષ્ટ્રના પરભણીમાં મોટી દુર્ઘટના! ૭ના મોત, ૨૫ વધુ ઘાયલ.
શનિવારે હનુમાન મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ દરમિયાન નિર્માણાધીન હોલની છત ધરાશાયી થઈ છે. શનિવાર હોવાથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કર્યું. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
InstagramReels viralvídeo infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

19/06/2026

અમદાવાદના ગીતામંદિર પાસે આરોગ્ય ભવન સામે આવેલી ગેસની દુકાનમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ. 2 લોકો ગંભીર રીતે દાઝ્યા અને 5 વાહનો બળીને ખાખ. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી વધુ હોનારત ટાળી.
InstagramReels viralvídeo infoxmediabharat breakingnews ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Info X Media Bharat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share