Gujju Gate

Gujju Gate GujjuGate - A Gate to the Gujju's Heart

તમારું કોઈ કામમાં મન નથી લાગતું?તો જાગો અને જોશથી કરો મારી જેમ શરૂઆત..Watch 'Utho Utho' song exclusively on Zen Music Gu...
06/04/2022

તમારું કોઈ કામમાં મન નથી લાગતું?
તો જાગો અને જોશથી કરો મારી જેમ શરૂઆત..

Watch 'Utho Utho' song exclusively on Zen Music Gujarati YouTube Channel.

‘Kehvatlal Parivar’ releasing on the 6th of May, 2022 in theatres near you.

utho

03/04/2022

કોકોનટ મોશન પિક્ચર્સ અને રશ્મિન મજીઠિયા પ્રસ્તુત કરે છે ‘કહેવતલાલ પરિવાર’, વિપુલ મહેતા દિગ્દર્શિત અને સચિન-જીગર નાં સુમધુર સંગીતથી સજ્જ આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, ભવ્ય ગાંધી, સંજય ગોરડિયા, વંદના પાઠક, અને શ્રદ્ધા ડાંગર છે.
સંપૂર્ણ પારિવારિક કોમેડી-ડ્રામા એન્ટરટેઈનમેન્ટ ૬ ઠ્ઠી મે ૨૦૨૨ ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. વધુ અપડેટ્સ માટે આ પરિવાર સાથે જોડાયેલા રહો.

Coconut Motion Pictures and Rashmin Majithia Presents ‘Kehvatlal Parivar’, an upcoming multi-starrer Directed by Vipul Mehta and Music Composed by Sachin-Jigar featuring Siddharth Randeria, Supriya Pathak, Bhavya Gandhi, Sanjay Goradia, Vandana Pathak, and Shraddha Dangar.
This family-comedy-drama entertainer is going to hit the theatres on 6th May 2022. Stay tuned for more updates!

03/04/2022

આળસુ ને બેઠા કરી દેતું અને સૂતેલાને ઊભા કરીને..દોડતા કરી દેતું ગીત એટલે કોકોનટ મોશન પિક્ચર્સ ની પારિવારિક ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ નું જોશીલું ગીત ‘ઊઠો ઊઠો.’

૬ ઠ્ઠી મે નાં 'કહેવતલાલ પરિવાર' આવી રહ્યો છે તમારા નજીકનાં સિનેમાઘરમાં.

Subscribe to Zen Music Gujarati YouTube channel.

Stop being lazy and start grooving to the new song ‘Utho Utho’ from the movie ‘Kehvatlal Parivar’Watch the song exclusiv...
03/04/2022

Stop being lazy and start grooving to the new song ‘Utho Utho’ from the movie ‘Kehvatlal Parivar’

Watch the song exclusively on Zen Music Gujarati YouTube Channel

‘Kehvatlal Parivar’ releasing on the 6th of May, 2022 in theatres near you

Dhunki - Upcoming Gujarati movie trailer starring our beloved Pratik Gandhi & Deeksha Joshi.Directed by Anish Shah.Like,...
13/07/2019

Dhunki - Upcoming Gujarati movie trailer starring our beloved Pratik Gandhi & Deeksha Joshi.

Directed by Anish Shah.

Like, Share & Subscribe if you love the trailer of



Dhunki - A journey of passion, perseverance and self discovery. Meet Nikunj & Shreya ! Dhunki is here to stir your dormant passion! Unleash it with Nikunj an...

Audition call for a Gujarati Web Series, share your photos and links, we will call you for the final audition details.
01/07/2019

Audition call for a Gujarati Web Series, share your photos and links, we will call you for the final audition details.

Presenting the official trailer of the one shot Gujarati feature film - 47 Dhansukh Bhawan, where the sweet memories wil...
26/06/2019

Presenting the official trailer of the one shot Gujarati feature film - 47 Dhansukh Bhawan, where the sweet memories will turn into a mysterious thriller. Releasing on 26th July 2019

Watch here: https://youtu.be/l3ZZKiCCor4

Directed by Naiteek Ravval
Produced by Gallops tallkies

Presenting the official trailer of the one shot Gujarati feature film - 47 Dhansukh Bhawan, where the sweet memories will turn into a mysterious thriller. Re...

01/06/2019

કોઇકને કોફી પીતા જોવાનું બહાનું છે. નજરો ઢાળીને એને વાંચતા જોવાનું બહાનું છે. એના લખેલા શબ્દોને છુપાઇને સ્પર્શવાનું પણ બહાનું છે છતાં..
કંઇક ઘટે છે!
હજુ એક બહાનું છે!
શાનું બહાનું?

Wait till tomorrow, 9PM

સપનામાં રોજ મુલાકાત કરતાં કરતાં પ્રત્યક્ષ મળવાને ઝંખતા રહેવું અને એકવાર મળ્યા પછી ફરી એક મુલાકાતના બહાના શોધતા ફરવું.પામ...
19/04/2019

સપનામાં રોજ મુલાકાત કરતાં કરતાં પ્રત્યક્ષ મળવાને ઝંખતા રહેવું અને એકવાર મળ્યા પછી ફરી એક મુલાકાતના બહાના શોધતા ફરવું.
પામીને એને સર્વસ્વ ખોઇ દેવું અને ખોઇને એને ખુદને જ શોધવા બેસવું. નવું બહાનું ફરી શોધવા ફરવું?
હજારો બહાના વચ્ચે છુપેલી એક નાનકડી વાત.
શું લાગે છે શું હશે એ વાત??

1st Episode releases this Sunday, 9PM only on the YouTube Channel.

https://youtu.be/V6qEK3qXt2Y

સપનામાં રોજ મુલાકાત કરતાં કરતાં પ્રત્યક્ષ મળવાને ઝંખતા રહેવું અને એકવાર મળ્યા પછી ફરી એક મુલાકાતના બહાના શોધતા ફ...

Address

Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when Gujju Gate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujju Gate:

Share

Our Story