23/05/2026
https://diamondtimes.in/inspirational/brain-diseases-and-parkinson-s-diagnosis-camp-organized-at-wade-road-gurukul
વેડ રોડ ગુરુકુળ ખાતે પાર્કિન્સન્સ અને મગજના રોગોનો કેમ્પ યોજાયો
DIAMOND TIMES, SURAT : ધર્મજ પાર્કિન્સન્સ કેર ટ્રસ્ટના સહયોગથી આયોજિત કેમ્પમાં અનેક દર્દીઓએ લીધો લાભ: યોગી નહીં તો ઉપયોગી બનવાનો ધર્મજ ટેકનોલોજીના માલિક પ્રકાશભાઈ રાખોલિયાનો અનોખો નિર્ધાર