13/08/2026
Project સારો હોવો જરૂરી છે… પણ Market માં એની વાત થતી રહે એ પણ એટલું જ જરૂરી છે. 🏗️
આજે Customer decision લેતા પહેલા Research કરે છે, Compare કરે છે અને ઘણા Projects જુએ છે.
એટલે પ્રશ્ન માત્ર એ નથી કે “તમારો Project કેટલો સારો છે?”
સવાલ એ છે કે “આજે કેટલા નવા લોકો તમારા Project વિશે જાણે છે?”
Real Estate માં Consistency matters. 📈