08/02/2024
હવે આપના સગા-સંબધીને વોટસઅપ્ દ્રારા આમંત્રણ આપવાની મહેનતમાંથી મેળવો તદ્દન છુટકારો
હવે અમે આપના કંકોત્રી ના ઓર્ડર ની સાથે આપના સગા-સંબધીને PDF ફાઈલ દ્રારા વોટસઅપ્ કરી આપીશુ.
અને એ પણ એમના નામ સાથે મોકલી આપીશું.