Vestige Winning Team

Vestige Winning Team Consumer Empowerment Opportunity

RMG રવાપુરી – ઘરે બનાવેલ તાજા સ્વાદનો વિશ્વાસ!અમારી રવાપુરી દરરોજ તાજી બનાવવામાં આવે છે, જે કરકરીપણું અને સ્વાદનું અનોખુ...
22/11/2025

RMG રવાપુરી – ઘરે બનાવેલ તાજા સ્વાદનો વિશ્વાસ!
અમારી રવાપુરી દરરોજ તાજી બનાવવામાં આવે છે, જે કરકરીપણું અને સ્વાદનું અનોખું સંયોજન આપે છે. ગુણવત્તા, સ્વાદ અને શુદ્ધતા—ત્રણેયમાં સંપૂર્ણ ખાતરી. કોઈપણ પ્રસંગ હોય કે રોજિંદો નાસ્તો, RMG રવાપુરી હંમેશા તમારી ડીશ ને ખાસ બનાવે છે.

• 100% ઘરે બનાવેલ
• તાજી અને કરકરી
• શુદ્ધ સામગ્રીથી તૈયાર
• દરેક બાઈટમાં સ્વાદનો લાજવાબ અનુભવ

એક વાર અજમાવો… સ્વાદ ભૂલાય નહીં! 😋✨

More Information
Call 8141413201

💥 RMG રવાપુરી 💥સ્વાદમાં છે મસ્ત – ગુણવત્તામાં છે શ્રેષ્ઠ! 😋રવાપુરી જે મળે એકદમ ક્રિસ્પી, ક્રંચી અને ઝટાકેદાર સ્વાદ સાથે....
25/07/2025

💥 RMG રવાપુરી 💥
સ્વાદમાં છે મસ્ત – ગુણવત્તામાં છે શ્રેષ્ઠ! 😋
રવાપુરી જે મળે એકદમ ક્રિસ્પી, ક્રંચી અને ઝટાકેદાર સ્વાદ સાથે.
તૈયાર છે શુદ્ધ સામગ્રી અને હાઈજેનિક પેકિંગથી ✅

👉 ઘરથી જ બનાવેલી સ્વાદિષ્ટ રવાપુરી હવે ઘરે બેઠા મેળવો!
🎯 પાર્ટી, પિકનિક કે દૈનિક નાસ્તા માટે પર્ફેક્ટ પસંદગી

📦 ઓર્ડર માટે સંપર્ક કરો
📞 Mo: 8141413201, 8160645746

ાપુરી

मैने कल Vestige की CNT मीटिंग में हिस्सा लिया और यह मेरे लिए एक बेहद प्रेरणादायक और ज्ञानवर्धक अनुभव रहा। इस मीटिंग में ...
12/05/2025

मैने कल Vestige की CNT मीटिंग में हिस्सा लिया और यह मेरे लिए एक बेहद प्रेरणादायक और ज्ञानवर्धक अनुभव रहा। इस मीटिंग में सफल लीडर्स की बातें सुनने को मिलीं, जिन्होंने अपने अनुभव और संघर्ष की कहानियां कीं। उन्होंने बताया कि सही दृष्टिकोण, निरंतरता और टीमवर्क से कैसे बड़ी सफलता पाई जा सकती है।

मीटिंग के दौरान यह समझ में आया कि Vestige केवल एक बिज़नेस नहीं, बल्कि एक ऐसा प्लेटफॉर्म है जो लोगों को अपने सपनों को साकार करने का अवसर देता है। माहौल में जो पॉज़िटिव एनर्जी और मोटिवेशन था, उसने मेरे आत्मविश्वास को और भी मज़बूत किया।

मैं आभारी हूँ कि मुझे इस मीटिंग में भाग लेने का मौका मिला और अब मैं और भी जोश और उत्साह के साथ अपने लक्ष्यों की ओर बढ़ने को तैयार हूँ।

Thank You So Much
Vestige Marketing PVT LTD

Thank You So Much
Chintan Dudhia Sir

Thank You So Much
Kalpeshbhai Patel

Bhavesh Gajera
Let's Connect 9978095574

07/05/2025
ખાસ રીતથી તૈયાર કરેલ રવાપુરી લાંબા સમય સુધી સારા સ્વાદ અને ગુણવત્તા જાળવી રાખે છે, જેનાથી વિદેશ મોકલવા માટે પરફેક્ટ છે.વ...
01/04/2025

ખાસ રીતથી તૈયાર કરેલ રવાપુરી લાંબા સમય સુધી સારા સ્વાદ અને ગુણવત્તા જાળવી રાખે છે, જેનાથી વિદેશ મોકલવા માટે પરફેક્ટ છે.

વિદેશમાં રહેલા પ્રિયજનો માટે સ્વદેશી નમકીનનો આનંદ આપે, જે તેમની દેશની યાદોને તાજી કરે.

ઑર્ડર માટે કોલ કરે
8141413201
8160645746

27/02/2025

Address

184 NARAYAN NAGAR SOCIETY
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Vestige Winning Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share