16/07/2026
Poster Design Work for Next Gujarati film "સૂડી વચ્ચે સોપારી" 🎬
ગુજરાતી ફિલ્મ "સૂડી વચ્ચે સોપારી" નું પ્રથમ ટાઇટલ પોસ્ટર.
હસવા માટે તૈયાર છો ને? કારણ કે આ વખતે ફૂલ-ઓન ફેમિલી કોમેડી અને જબરદસ્ત મનોરંજન લઈને આવી રહ્યા છીએ. એક એવી ફિલ્મ જે તમારા આખા પરિવારને એકસાથે બેસાડીને પેટ પકડીને હસાવશે! 😊🍿
Reelbook Films Presents
Directed by - Siddharth K Trivedi
Produced by - Roopesh Mehta
Editor - Dharmesh Chanchadiya
Starring -Yatin Parmar, Sanjay Gordiya, Paresh Bhatt, Krina Pathak, Komal Panchal, Bharat Thakkar, Archan Trivedi