06/06/2026
*પશુપાલન વિશેષ*
*સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ: મહેસૂલ વિભાગના હકારાત્મક અભિગમથી પશુ ચિકિત્સા કેન્દ્રો માટે જમીન ફાળવણી ઝડપી બની*
૦૦૦૦૦
*જિલ્લામાં હાલ ૩૪ પશુ દવાખાના અને ૧૭ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અવિરતપણે પશુઓની સેવામાં કાર્યરત*
૦૦૦૦૦
*ગત વર્ષે જિલ્લામાં ૧,૩૨,૨૭૦ પશુઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવાઈ*
૦૦૦૦૦
*પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ ૧૪૭૨ પશુપાલકોને રૂ. ૭૩ લાખની સહાય ચૂકવાઈ*
૦૦૦૦૦
*પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો માટે પ્રત્યેક સંસ્થા દીઠ ૬૦૦ ચોરસ મીટર જમીન ફાળવવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ*
૦૦૦૦૦
*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની સુખાકારી માટે સતત પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્�