Surendranagar_Inside_

Surendranagar_Inside_ સુરેન્દ્રનગર વાસીઓ ફોલો કરી દેજો😍🤟
રીલ બનાવવા માટે ☎️ 8160445351

નેપાળના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ...
26/08/2026

નેપાળના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

નેપાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક અથવા પ્રવાસી ફસાયેલા હોય, અથવા તેમના પરિવારજનોનો સંપર્ક ન થઈ રહ્યો હોય, તો તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC)ને જાણ કરવા અપીલ.

૨ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC):
☎️૦૨૭૫૨-૨૮૫૩૦૦
☎️૦૨૭૫૨-૨૮૩૪૦૦

ટૂર ઓપરેટરોને પણ તેમના દ્વારા નેપાળ મોકલાયેલા પ્રવાસીઓની સલામતી અંગે તાત્કાલિક માહિતી મેળવવા અનુરોધ.

26/08/2026

🔥😍 શિવ ભવાની અલંગ હાઈસમાં આવી ગઈ છે રક્ષાબંધન અને જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર 🤩🙌🏻❤️ 🚢SHIV BHAVANI ALANG HOUSE LIMBDI 🚢

Gujarat, Gujju, viral video, explorerpage, trendingreel, trendingvideo, reels

26/08/2026

વઢવાણ ના મેળા ની તૈયારી જોરો સોરો થી ચાલુ 🎡🎢🔥
Gujarat, Gujju, viralreel, trening reel, explorerpage

25/08/2026

જાહેર સ્થળ આપણું છે, તો સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી જ છે. 🧹🇮🇳
નાનો નિર્ણય, મોટો બદલાવ. ✨

Follow Anil Parmar
24/08/2026

Follow Anil Parmar

🏥 સવા આયુષ હોસ્પિટલ📍જોરાવરનગર, સુરેન્દ્રનગર
23/08/2026

🏥 સવા આયુષ હોસ્પિટલ📍જોરાવરનગર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં SP પ્રેમસુખ ડેલુના એક વર્ષ પૂર્ણ 🚔સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તેમની કામગીરીનું એક વર્ષ પ...
22/08/2026

સુરેન્દ્રનગરમાં SP પ્રેમસુખ ડેલુના એક વર્ષ પૂર્ણ 🚔

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તેમની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સામાન્ય નાગરિકોની ફરિયાદો પર ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે. તેમની પ્રજાભિમુખ કામગીરીને કારણે જિલ્લામાં પોલીસ તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે.

22/08/2026

The Family Mart નો ધમાકેદાર સેલ હવે આપણા સુરેન્દ્રનગરમાં! 🔥🛍️✨…

📍કોંઢ ની વાડી, જીનતાન રોડ, સુરેન્દ્રનગર

સૂરેન્દ્રનગર અને દેશ વિદેશની આવી જ પોસ્ટ જ જોવા માટે અત્યારે જ ફોલો કરો 👇🏻
Follow. કરો :- Anil Parmar
સુરેન્દ્રનગર❤️ ની માહિતી માહિતી નો ભંડાર.🤘
➡️ GJ-13 ✌️ • ઝાલાવાડ
Please 💖 follow Anil Parmar

surendranagar, Wadhwan, dudhrej, limbadi, chotila, muli, sayla, dhrangadhra, Thangadh, patdi, lakhtar, chuda, gj13, surendranagar_inside_, zalawad, news, newsupdate, trending, viral, viralvideos, viralreel, explorepage, comedy, funny, reels, comedy video, funny video, gujju, Gujarat

Address

Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when Surendranagar_Inside_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share