Ramesh Oza

Ramesh Oza my page

12/04/2026

ગામ થરા માં સાધુના વેશમાં આવેલા કેટલાક પાખંડી લોકોએ એક વેપારીને વાતોમાં લઇને હિપ્નોટાઇઝ કરીને દુકાનમાંથી રોકડ રૂપિયા અને મોબાઇલ લઇ લીધા છે.
👉 આવા લોકો “મંત્ર”, “તાબીઝ” કે “ચમત્કાર”ના નામે છેતરપિંડી કરે છે.
❗ બધા ગામવાસીઓને વિનંતી:
અજાણ્યા સાધુ/બાપા પર વિશ્વાસ ન કરવો
એકલા દુકાનમાં હોય ત્યારે ખાસ સાવધાન રહેવું
કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત આસપાસના લોકોને જાણ કરવી
શક્ય હોય તો CCTV રાખવું
🙏 આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કોઈ બીજા સાથે આવી ઘટના ન બને. વિડિઓ વધુમાં વધુ share કરો..

10/01/2026
09/11/2025

06/07/2025

वायरल कलाकार।

Address

Thara

Opening Hours

Monday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Oza posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share