Vadodara Tak news

Directions

Vadodara Tak news પ્રેસ રિપોર્ટ (પત્રકાર)વડોદરા તક ન્યુઝ 🎤🎙️ સોશિયલ મીડિયામાં પેલફોમ
સોશિયલ વર્ક

19/08/2026

factfindernews ક્રેટા કારમાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત

વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનના સ્ટાફે દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી અને શંકાના આધારે એક લાલ રંગની ક્રેટા કાર અટકાવી હતી. કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વોટરીયા કુલ નંગ-૨૧૧૨ (કિંમત રૂ. ૪,૬૦,૩૬૨/-) મળી આવ્યા હતા. પોલીસે દારૂ, ૪ મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. ૭,૦૦,૯૬૨/- નો મુદ્દામાલ જપ્ત કરી સંજયભાઈ વિક્રમભાઈ ચુડાસમા (ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ) અને વિક્રમ વલ્લભભાઈ ઢાપા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

16/08/2026

પાદરાના મુજપુરમા રક્ષાબંધન પૂવૅ હૃદયદ્રાવક ઘટના મંદિરે દર્શન જતા ભાઈ વીજ કરંટ લાગતા બહેન બચાવવા દોડી, બંનેના કરૂણ મોત


08/08/2026

વડોદરા શહેરમાં ભક્તિ અને શ્રદ્ધા ના પર્વ વચે શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે.

22/05/2026

અમીતસિંહ પરમાર જે વડોદરા જિલ્લાના નંદેસરી ગામ ના એક જાગૃત યુવા તરીકેની ફરજ નિભાવતા ગામની સમસ્યાઓને દૂર કરવાની અને ગામના લોકોને મદદ કરવાની એક સારી સેવા કરી રહ્યા છે. એમાં વાઘોડિયા ના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પણ એક ધારાસભ્ય હોવાની પૂરેપૂરી ફરજ નિભાવી.

14/05/2026

વાસદ રેલવે ફાટક બંધ સાત દિવસ માટે ફાટક બંધ રહેશે 15 મી સવારે 8:00 થી 22 મે સાંજે 8વાગ્યા સુધી. વાસદ બગોદરા માર્ગ પ્રભાવિત ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ વાહન ચાલકોને મુશ્કેલી પડશે વૈકલ્પિક માર્ક પસંદ કરો

13/05/2026

નંદેસરી ગામના એક દાદા ભાનુભાઈ પરમાર એ નંદેસરી ગ્રામ પંચાયતની અંદર એક વિડીયો મૂકીને રજૂઆત કરી છે .... એ રજૂઆતમાં તેમની નીચે લખેલું છે કે

"આ નારાનો નિકાલ ક્યારે આવશે ભાનુ પરમાર નંદેશરી"
"ભાનુ પરમાર ના ખેતરમાં જવાનો રસ્તો કેટલા લોકોને તકલીફ પડે છે તમે શું જવાબ તો થશે કે નહીં"

Address

Nandesari Gaam
Vadodara
391340

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Tak news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share