વ્યવસાય સારથી - Vyavasay Sarthi

વ્યવસાય સારથી - Vyavasay Sarthi ઉદ્યોગ સાહસિકો અને ધંધાર્થીઓ ને વ્યવ?

24/10/2022

Wishing you all a very happy diwali.

જે બધા વિચારે કે કરે તેજ કરવું સાચું છે એવું નથી હોતું. તમારા વ્યક્તિલક્ષી સત્યો અન્ય કરતા અલગ હશે, તેથી જીવનમાં અલગ રીત...
12/09/2022

જે બધા વિચારે કે કરે તેજ કરવું સાચું છે એવું નથી હોતું. તમારા વ્યક્તિલક્ષી સત્યો અન્ય કરતા અલગ હશે,
તેથી જીવનમાં અલગ રીતે નવા પ્રયાસ કરવામાં ડરશો નહીં. 

10/09/2022

જીવનમાં કંઈપણ હાંસલ કરવા માટે વ્યક્તિએ સખત અને જોખમી નિર્ણય લેવાની જરૂર પડે છે. વ્યવસાય ચલાવવાના નિર્ણય માટે પણ સમાન પ્ર...
08/09/2022

જીવનમાં કંઈપણ હાંસલ કરવા માટે વ્યક્તિએ સખત અને જોખમી નિર્ણય લેવાની જરૂર પડે છે. વ્યવસાય ચલાવવાના નિર્ણય માટે પણ સમાન પ્રકારના જોખમ અને નિર્ણય લેવાની જરૂર છે.

સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના.
15/08/2022

સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના.

પ્રક્રિયા પર વિશ્વાસ કરો અને સફળતા તમને અનુસરશે
27/07/2022

પ્રક્રિયા પર વિશ્વાસ કરો અને સફળતા તમને અનુસરશે

નફો એ જોખમ લેવાનો પુરસ્કાર છે. જીવનમાં કંઈક હાંસલ કરવા માટે તમારે  યોગ્ય પગલાં અને તેના માટે પૂરતું જોખમ લેવું પડશે.    ...
15/06/2022

નફો એ જોખમ લેવાનો પુરસ્કાર છે. જીવનમાં કંઈક હાંસલ કરવા માટે તમારે યોગ્ય પગલાં અને તેના માટે પૂરતું જોખમ લેવું પડશે.

સાચા ઉદ્યોગસાહસિકની વિશેષતા એ છે કે તેઓ હંમેશા ધંધાકીય તકો શોધતા રહે છે, પછી ભલે તેઓ અમુક તકો ચૂકી ગયા હોઈ. તકો શોધતા રહ...
13/06/2022

સાચા ઉદ્યોગસાહસિકની વિશેષતા એ છે કે તેઓ હંમેશા ધંધાકીય તકો શોધતા રહે છે, પછી ભલે તેઓ અમુક તકો ચૂકી ગયા હોઈ. તકો શોધતા રહો, પરિણામ ની ચિંતા ના કરો.

તમારા સપનાને સાકાર કરવા માટે તમારે સમર્પણ અને ફોકસની જરૂર છે. એવા ઘણા લોકો છે જેઓ કંઈક હાંસલ કરવાનું સ્વપ્ન જુએ છે પરંતુ...
08/06/2022

તમારા સપનાને સાકાર કરવા માટે તમારે સમર્પણ અને ફોકસની જરૂર છે. એવા ઘણા લોકો છે જેઓ કંઈક હાંસલ કરવાનું સ્વપ્ન જુએ છે પરંતુ સફળ તે લોકો થાય છે જે તેની પાછળ કાર્ય કરે છે.

વ્યવસાય ઉભો કરવો, ચલાવો અને વધારવો તે સરળ નથી. દરેક વ્યવસાય ની પાછળ એક જોખમ લેનાર, ઉત્સાહી અને મહેનતુ વ્યક્તિની વાર્તા હ...
08/06/2022

વ્યવસાય ઉભો કરવો, ચલાવો અને વધારવો તે સરળ નથી. દરેક વ્યવસાય ની પાછળ એક જોખમ લેનાર, ઉત્સાહી અને મહેનતુ વ્યક્તિની વાર્તા હોય છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામના. આવો આજે એક સંકલ્પ કરીએ વિશ્વને એક સારી અને સુંદર જગ્યા બનાવીએ આવનારા યુગ માટે.
05/06/2022

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામના. આવો આજે એક સંકલ્પ કરીએ વિશ્વને એક સારી અને સુંદર જગ્યા બનાવીએ આવનારા યુગ માટે.

વ્યવસાય ની રણનીતિ બોવ બધા પરિબળો ને ધ્યાન માં રાખીને બનતી હોઈ છે જેમકે વ્યવસાય ની ગુણવત્તા અને નબળાઈઓ, વ્યવસાય નું વાતાવ...
04/06/2022

વ્યવસાય ની રણનીતિ બોવ બધા પરિબળો ને ધ્યાન માં રાખીને બનતી હોઈ છે જેમકે વ્યવસાય ની ગુણવત્તા અને નબળાઈઓ, વ્યવસાય નું વાતાવરણ, તેની માર્કેટ સ્થિતિ અને પ્રતિસ્પર્ધકો.
વ્યવસાય વ્યૂહરચના નો સાર તમે શું ના કરશો તે પસંદ કરવા માં મદ્દદ કરે છે.

Address

Vadodara
360001

Alerts

Be the first to know and let us send you an email when વ્યવસાય સારથી - Vyavasay Sarthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to વ્યવસાય સારથી - Vyavasay Sarthi:

Share