Yuva PRAJAPati

Yuva PRAJAPati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yuva PRAJAPati, Vadodara.

ખોટી રીતના  #ગરીબ  #અમીર કહી સમાજ ના ભાગલા પાડવાનું બંધ કરો,.
02/04/2024

ખોટી રીતના #ગરીબ #અમીર કહી સમાજ ના ભાગલા પાડવાનું બંધ કરો,.

આમના જેવા હજી કેટલા છે, જે બાર બેસી ફક્ત ને ફક્ત વિરોધ નું જ કામ કરે છે..Kumbhar baldev sarvaiya
22/11/2023

આમના જેવા હજી કેટલા છે, જે બાર બેસી ફક્ત ને ફક્ત વિરોધ નું જ કામ કરે છે..
Kumbhar baldev sarvaiya

02/11/2023

ખાલી આપવાની ઓકાત નથી,
ને લોકોને ખોટી વાતો કરી ભરી પાછું આપવામાં ભરમાવાનું બંધ કરો.
Kumbhar Baldev Sarvaiya

👉તમામ મિત્રો ને ખાસ નોંધ..આવી કોય પણ ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો એડ કરતા નય..આ લોકો ફ્રેન્ડ બની તમને બ્લેક મેલ કરી સકે છે..ક...
28/09/2021

👉તમામ મિત્રો ને ખાસ નોંધ..
આવી કોય પણ ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો એડ કરતા નય..
આ લોકો ફ્રેન્ડ બની તમને બ્લેક મેલ કરી સકે છે..
કેટલા લોકોને કરીયા છે.. તમે ફસાવ નય તેનું ખાસ ધ્યાન રાખ જો..

કોયબી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો ઓળખાણ વગર એડ કરશો નય મહેરબાની કરી🙏🙏


વધુ માં વધુ મિત્રો સુધી સેર કરવાનું ભુલશો નય. 🙏🙏🙏

આ લોકો તમારી સાથે પહેલા સારી સારી વાતો કરશે. પછી કોલ કરશે.
પછી વિડિયો કોલ કરી તમને ફસાવશે. ને પેમેન્ટ માગશે.
પછી બ્લેક મેલ કરવાનુ ચાલુ કરશે..
🙏🙏સાવધાની જરૂરી🙏🙏

🌿
02/06/2021

🌿

🌿
✅આ પેજ ને અને કરો
💯 ટકા
👉આ પોસ્ટ વધુ માં વધુ #સેર કરજો...
🍁 #આપણો_પ્રજાપતિ
#આપણો_પરિવાર🍁

11/05/2021

રેમડેસિવિર શોધતા ફાફા પડે છે, અને
રોયલ સ્ટેગ ની હોમ ડિલિવરી મળી જાય છે..

જય જય ગરવી ગુજરાત.

11/05/2021

36 શહેરો માં રાત્રી કરફ્યુ અને નિયંત્રણો યથાવત રહેશે,
18 મેં સુધી નિયંત્રણો અને રાત્રી કરફ્યુ લંબાવાયું

Address

Vadodara
390007

Telephone

+918460523397

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva PRAJAPati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share