સત્ય ન્યુઝ ચેનલ / Saty News Channel

Call Directions Website Contact the business

સત્ય ન્યુઝ ચેનલ / Saty News Channel જાહેર જનતા ને સમાચાર તથા વ્યવસાય ની જા

સાવધાન.....આ નંબર થી ઓન લાઈન સુરતની નામાંકિત દુકાન નામે ઓનલાઇન ફ્રોડ ચાલે છે...!!
17/08/2026

સાવધાન.....આ નંબર થી ઓન લાઈન સુરતની નામાંકિત દુકાન નામે ઓનલાઇન ફ્રોડ ચાલે છે...!!

09/08/2026

વડોદરામાં ગણેશ મહોત્સવ આગમન દરમિયાન છુટા હાથની મારામારી : વાયરલ વિડિયો

04/08/2026

વડોદરા સહિત ગુજરાતની પંચાત
તમારા વિસ્તારમાં ચાલતી એવી કઈ ઘાલમેલ છે જે જનતા અને સરકાર સુધી પહોંચાડવી જોઈએ.... કોમેન્ટ કરી જણાવો.

  by સત્યદિશા સમાચાર / SatyDisha Samachar
05/07/2026

by સત્યદિશા સમાચાર / SatyDisha Samachar

05/07/2026
20/06/2026

આવુ સ્વાગત પહેલા ક્યારેય નહીં થયુ: એક સરખા કલરની કોટી જોઈ વડાપ્રધાન ખુશ થયા.

19/06/2026

વડોદરામાં રાજસ્થાનથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ,

છાણી પોલીસે ટ્રકમાંથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ આરોપી

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે પોલીસે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી રાજસ્થાનથી લાવવામાં આવી રહેલા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક નંબર DD-01-K-9592ને રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 180 તથા 750 મિલી લિટરની બોટલો મળી આવી હતી.

આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ. 19.96 લાખનો દારૂ, આઈશર ગાડી, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના રહેવાસી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા : કોટંબી નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોતની આશંકા; 31 ઇજાગ્રસ્તવડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક...
17/06/2026

વડોદરા : કોટંબી નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોતની આશંકા; 31 ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં એક 9 વર્ષના નાના બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 31 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ અને નામ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં વડોદરાના મેયર તથા કોર્પોરેટરો SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. સરકાર તરફથી હાઈવે અકસ્માત સહાય આપવામાં આવશે કે કેમ મોટો પ્રશ્ન.

13/06/2026

વડોદરા: મોંઘવારીના વિરોધમાં વડોદરા કોંગ્રેસનું ગોરવા ITI ચાર રસ્તે ધરણું પ્રદર્શન
પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનો રસ્તા પર આક્રોશ
ગોરવા વિસ્તારમાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન, સરકાર સામે નારાજગી વ્યક્ત
વડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, ગોરવા ITI ચાર રસ્તે વિરોધ નોંધાવ્યો
રોજિંદી જરૂરિયાતના ભાવ વધારા સામે કોંગ્રેસનો રસ્તા પર વિરોધ પ્રદર્શન

Address

Vadodara
390006

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919099852022

Alerts

Be the first to know and let us send you an email when સત્ય ન્યુઝ ચેનલ / Saty News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સત્ય ન્યુઝ ચેનલ / Saty News Channel:

Shortcuts

Share