11/10/2026
સૌરવ, અભિજીત દિપકે અને આશુતોષને ફ્લાઇટમાંથી પકડવા માટે તો વીજળી જેવી ઝડપ!
પણ નીરવ મોદી અને વિજય માલ્યાની વાત આવે ત્યારે આ જ ઝડપ ક્યાં ગાયબ થઈ ગઈ હતી?
લાગે છે કાયદાની સ્પીડ પણ મુસાફરના નામ અને ઓળખાણ પ્રમાણે બદલાય છે!