V15 news valsad

V15 news valsad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from V15 news valsad, Media Agency, Valsad.

24/08/2026

ધી વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ વલસાડની પાટીદાર સમાજ હૉલ ખાતે 61મી વર્સીક સાધારણ સભા યોજાઈ

22/08/2026

લઠ્ઠાકાંડ થી ગુજરાત બચાવો ના નારા સાથે આમ આદમી પાર્ટી વલસાડ રસ્તા પર ઉતર્યું,

ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન-પોલીસે કર્યા ડિટેન
https://www.instagram.com/reel/DcVVnCxh2Re/?igsi=OG1seXdsNmR0YW04

21/08/2026

વલસાડની આહાર હોટેલમાંથી મંગાવેલ પાર્સલ ઓર્ડરમાં મન્ચુરિયન રાઈસમાં નીકળ્યો કીડો,સોસિયલ મીડિયા પર ફોટો/વીડિયો થયો વાયરલ

https://www.instagram.com/reel/DcTygevIkFb/?igsi=MXJnbDFpdGN1YmtyNQ==

09/08/2026

વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી- ધરમપુર ચોકડીથી કલ્યાણ બાગ સુધી આદિવાસી રેલી નિકળી

31/07/2026

ઔરંગા નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નીચાણવાળાવિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

31/07/2026

ગીરા ધોધ છલકાયું, વઘઈમાં અંબિકા અને પૂર્ણા નદી બની વિકરાળ, ઉપરવાસના ભારે વરસાદે વધાર્યો પ્રવાહ

31/07/2026

સમીસંજે વલસાડમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ

28/07/2026

જ્યાં કાદવ અને નિરાશા હતી, ત્યાં ચાર દિવસમાં ફરી સ્મિત લાવ્યું વલસાડ નગરપાલિકાની સફાઈ ટીમ

કાદવમાંથી આશાની કિરણ બની ઊભી રહી સફાઈ કામદારોની ટીમ, ચાર દિવસમાં બદલ્યું પૂરગ્રસ્ત વિસ્તારોનું ચિત્ર

એક લાઈક સફાઈ કામદારો માટે...♥️
https://www.instagram.com/reel/DbVeIm1oeQH/?igsh=MXMydXdlbHp1em5hdg==

Address

Valsad
396001

Telephone

+919724990810

Website

Alerts

Be the first to know and let us send you an email when V15 news valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V15 news valsad:

Shortcuts

Share

Category