Veraval_City

Veraval_City The Headquarters of Gir Somnath District
News Photos Story Updates.

24/08/2026

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ફરાળ વિતરણ કર્યું...

《Veraval_city, Vrlnews, Somnath, SomnathTemple, Shravan, ShravanSomvar, SecondSomvar, SomnathMahadev, Jyotirlinga, Mahadev, HarHarMahadev, Devotees, Pilgrims, SomnathTrust, TempleDarshan, Gujarat, GirSomnath, Veraval, GujaratNews, SaurashtraNews, ReligiousNews, TempleNews, ViralNews, BreakingNews》વેરાવળમાં ટ્રાન્સફોર્મર પાસે કચરાના ઢગલામાં આગ લાગતા મોટી હોનારત ટળી

વેરાવળ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં વીજ સબ-સ્ટેશન (ટ્રાન્સફોર્મર) નજીક અચાનક આગ લાગતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરમાંથી ધુમાડો નીકળતા સ્થાનિક વેપારીએ તાત્કાલિક PGVCL અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ મિની ફાયર ટેન્ડર સાથે સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતાં મોટી હોનારત ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલાના કારણે વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની યોગ્ય સુવિધાના અભાવે ટ્રાન્સફોર્મર પાસે કચરો નાખવામાં આવ

24/08/2026

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ફરાળ વિતરણ કર્યું...

《Veraval_city, Vrlnews, Somnath, SomnathTemple, Shravan, ShravanSomvar, SecondSomvar, SomnathMahadev, Jyotirlinga, Mahadev, HarHarMahadev, Devotees, Pilgrims, SomnathTrust, TempleDarshan, Gujarat, GirSomnath, Veraval, GujaratNews, SaurashtraNews, ReligiousNews, TempleNews, ViralNews, BreakingNews》

22/08/2026

ગીર સોમનાથ LCB, SOG અને સીટી પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું....

ગીર સોમનાથ LCB પીઆઈ એમ.કે.વરાણકા,SOG પીઆઈ આર.આર.રાયજાદા અને સીટી પીઆઈ જે.એન.ગઢવીના સંયુક્ત ઉપક્રમે દરિયાઈ સુરક્ષા મજબૂત કરવાના હેતુસર બંદરમાં આવેલ એન્ટ્રી, એક્ઝિટ પોઈન્ટ સહિત ફિશ લેન્ડિંગ પોઇન્ટની પોલીસની ટીમો દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી.આ સિવાય જાલેશ્વર સુધીના દરિયાઈ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી માછીમારોને ટોકન લઈને માછીમારી કરવા અને દરિયામાં શંકાસ્પદ હિલચાલ જણાઈ તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો.

《Veraval_city, Vrlnews, Veraval, GirSomnath, GirSomnathPolice, VeravalPolice, LCB, SOG, CoastalSecurity, MarinePatrolling, Fishing, Fishermen, PolicePatrolling, SeaSecurity, GujaratPolice, Somnath, Jaleshwar》

20/08/2026

🔴 બ્રેકિંગ : ગીર સોમનાથ

વેરાવળ નગરપાલિકામાં વીજળીના દુર્વ્યયનો આક્ષેપ

સેક્રેટરીની કચેરીમાં કર્મચારી હાજર ન હોવા છતાં લાઈટ-પંખા ચાલુ હોવાનો આક્ષેપ

વોર્ડ નં. 2ના નગરસેવકોએ વીડિયો બનાવી ચીફ ઓફિસરને કરી રજૂઆત

દોઢ કલાક સુધી બિનજરૂરી વીજ વપરાશ થયો હોવાનો નગરસેવકોનો દાવો

સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારી નક્કી કરવા ચીફ ઓફિસરને માંગ

વીજળીના બિનજરૂરી વપરાશ બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત

સેક્રેટરીની કચેરીમાં લગાવાયેલા એસી અંગે પણ તપાસની માગ

એસી કોની મંજૂરીથી લગાવાયું? નગરસેવકોએ ઉઠાવ્યા સવાલ

ખરીદી, સ્થાપના અને વીજ ખર્ચના બિલો-દસ્તાવેજો તપાસવા માગ

પાલિકા ચીફ ઓફિસર કાર્યવાહી કરે છે કે બચાવ? સૌની નજર

નગરપાલિકાની કચેરીમાં કથિત વીજ દુર્વ્યય મુદ્દે રાજકારણ ગરમાયું
《Veraval_city, Vrlnews, Veraval, GirSomnath, VeravalMunicipality, VeravalNagarpalika, ElectricityWaste, PowerWastage, CivicNews, MunicipalityNews, VeravalNews, GirSomnathNews, GujaratNews, LocalNews, BreakingNews, VeravalUpdates, NagarSevak, ChiefOfficer》

20/08/2026

વેરાવળના ઓવરબ્રિજ મુદ્દે રાજ્ય સરકાર હરકતમાં

સાડાચાર વર્ષથી અધૂરા બંને ઓવરબ્રિજની કમિશનર રમૈયા મોહને કરી સાઈટ વિઝિટ

GUDCના અધિકારીઓને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા કડક તાકીદ

મુખ્યમંત્રીને રજૂઆત બાદ રાજ્ય કક્ષાના અધિકારી વેરાવળ દોડી આવ્યા

ઓવરબ્રિજના કામમાં વિલંબથી નગરજનોની હાલાકી યથાવત્

નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે મુખ્યમંત્રીને રૂબરૂ મળી કરી હતી રજૂઆત

દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું કામ સાડાચાર વર્ષ બાદ પણ અધૂરું

બંને બ્રિજ વહેલી તકે પૂર્ણ કરવા તંત્રની કવાયત તેજ

《Veraval_city, Vrlnews, Veraval, GirSomnath, VeravalOverBridge, OverBridge, VeravalNews, GirSomnathNews, GujaratNews, GUDC, BridgeWork, Development, Infrastructure, VeravalUpdates》

20/08/2026

Quality, Comfort, Fit;

Find all of these at nonextfashion 🤘🏻

Best prices and Great offers await you here. Visit now!

📍Gf-2 & 3 Aditya Arcade, Opp. Rajdhani Hotel, S.T Bus Stand Road, Near Tower Chowk, Veraval.

📞 +91 06353358887

Ahmedabad | Anand | Ankleshwar | Bardoli | Bharuch | Bhavnagar | Bhuj | Dahod | Gandhidham | Junagadh | Jamnagar | Jambusar | Jaipur | Kalol | Mehsana | Modasa | Morbi | Navsari | Patan | Palanput | Rajkot | Surat | Vadodara | Veraval
somnathcity gir veraval somnath clothingstore nonextfashion Clothing menswear weddingseason instagram

19/08/2026

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને બે ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતા કામ બાબતે આવેદન...

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન અપાયું.વેરાવળમાં બની રહેલા બે ઓવરબ્રિજ બાબતે પદયાત્રા કરી ધારાસભ્ય કાર્યકરો સાથે આવેદન આપવા પહોંચ્યા.30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી.પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ બાબતે વિગતો મેળવી સંબંધિત વિભાગોમાં જાણ કરવામાં આવશે.
《Veraval_city, Vrlnews, Veraval, GirSomnath, Somnath, SomnathMLA, VimalChudasama, OverBridge, Flyover, VeravalNews, GirSomnathNews, GujaratNews, LocalNews, BreakingNews, SomnathNews, Development, OverbridgeWork, VeravalOverBridge》

Address

Veraval

Website

Alerts

Be the first to know and let us send you an email when Veraval_City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share