Agrofoodway

Agrofoodway We provide e commerce portal to show case your product and also We provide SEO marketing , B2B Escalation, Brand Building.

Dealership માટે Contact કરો. Contact No : +91 9662833108
26/12/2020

Dealership માટે Contact કરો.

Contact No : +91 9662833108

Multi Purpose Mower – GJ 330 (Petrol Engine)બિન ઉપયોગી જંગલી ઘાસ અને નીંદણો દુર કરવા માટે.દાબ તેમજ ઘાસચારાના પાકોની કાપણ...
30/05/2020

Multi Purpose Mower – GJ 330 (Petrol Engine)
બિન ઉપયોગી જંગલી ઘાસ અને નીંદણો દુર કરવા માટે.

દાબ તેમજ ઘાસચારાના પાકોની કાપણી માટે, મોટા વૃક્ષનો ડાળીઓ, લાકડા તથા નાના ઝાડ કાપવા માટે.

ફળ ઝાડની વાડીઓમાં વૃક્ષને ફરતે ગોળ, સફાઈ તથા ખામણા બનાવવાની કામગીરી તથા શાકભાજીના પાકોમાં આંતરખેડ માટે ઉપયોગી.

બાગબગીચાની હેઝ બોર્ડરને આકાર આપવા તથા કાપવા માટે.

Technical Details
Engine Air cooled 2 Stroke Petrol Engine
Max Output 0.9 Kw
Idle Speed 2800 + 280 / Min
Weight 7 Kg

For More Detail Contact : 9879635202

visit Our Website : www.agrofoodway.com

हल्‍दी के तेल में हल्दी पाउडर की तरह ही एंटी-एलर्जिक, एंटी-बैक्टीरियल, एंटी-माइक्रोबियल, एंटी-फंगल और एंटी-पैरासिटिक गुण...
18/05/2020

हल्‍दी के तेल में हल्दी पाउडर की तरह ही एंटी-एलर्जिक, एंटी-बैक्टीरियल, एंटी-माइक्रोबियल, एंटी-फंगल और एंटी-पैरासिटिक गुण पाए जाते हैं। यह एंटीऑक्सीडेंट से भी भरपूर होता है।

हल्‍दी के तेल में मौजूद फायदों के बारे में शायद ही आप जानते होंगे।

हल्‍दी का तेल औषधीय गुणों से भरा होता है। इसका प्रयोग वर्षों से आयुर्वेदिक उपचार के तौर पर किया जाता रहा है।
जानते हैं इसके फायदों के बारे में

1) डैंड्रफ से दिलाए छुटकारा

हल्‍दी का तेल डैंड्रफ से छुटकारा दिलाता है। आप अपने रोजाना प्रयोग होने वाले हेयर ऑयल में 2 से 3 बूंद हल्‍दी का तेल मिलाकर सिर का मसाज करें। नियमित रूप से इसे लगाने पर आपको जल्‍द ही असर दिखने लगेगा।

2) सूजन और दर्द में राहत

हल्दी के तेल में एल्फा-कुरकुमीन होता है, जिसमें एंटी-इंफ्लेमेटरी गुण होते हैं। इसकी वजह से जोड़ों में दर्द, मसल्स में दर्द की वजह से होने वाली सूजन को कम करने में मदद मिलती है।

3) ब्लड सर्कुलेशन करे सही

हल्दी के तेल का खाना बनाने में इस्तेमाल करने से शरीर में रक्त प्रवाह ठीक रहता है। इससे हृदय स्वस्थ रहता है और हार्ट स्ट्रोक का खतरा भी कम होता है। इसके तेल से मेटाबॉल्जिम भी बूस्ट होता है।

4) फटी एड़ियों का इलाज

एक उत्कृष्ट और प्रभावी उपचार होने के नाते, हल्दी का तेल फटी एड़ियों से छुटकारा दिलाता है। 2 बड़ा चम्मच नारियल तेल में हल्दी तेल की कुछ बूंदें मिलाकर सोने से पहले लगाएं। इस तेल को लगाने से गर्म जरूर करें। इस तेल को नियमित रूप से लगाने से एड़ियां नर्म हो जाती हैं।

for further detail contact : 9737401988

Alligator 9DPER (Diesel Engine)9 એચપી ડીઝલ એન્જન હેવી ડ્યુટી મશીન.નાના અને સિમન્ત ખેડુતો માટે ટ્રેકટર / બળદનો પરફેકટ વિક...
18/05/2020

Alligator 9DPER (Diesel Engine)
9 એચપી ડીઝલ એન્જન હેવી ડ્યુટી મશીન.

નાના અને સિમન્ત ખેડુતો માટે ટ્રેકટર / બળદનો પરફેકટ વિકલ્પ.

એડજેસ્ટેબલ રોટરી 2.5 કુટથી 4.5 ફુટ સુધી થઈ શકે.

આંતરખેડ તથા સખત કઠણ જમીણમાં ખેતી માટે ખુબજ ઉપયોગી, ઓછા વત્તા આરપીએમ તથા 2 અલગ અલગ પીટીઓ શાફટના આધારે પાણીનો પંપ તેમજ સ્પ્રે પંપ લગાવી શકાય છે.

મશીનમાં 3 આગળ ગિયર , 1 રીવર્સ ગિયર આપેલ છે.

ડીઝલ બળતણમાં ઓછો ખર્ચ આવે છે.

આ મશીનમાં રીપર જોડી ડાંગર , જુવાર , ઘઉં , બાજરી , ગુવાર તથા ઘાસચારાના પાકોની કાપણી ઓછા સમયમાં કરી શકાય છે .

Alligator 6DP / 6DPEડાંગર ની રોપણી માટે જમીન તૈયાર(ઘાવલ) કરવાની કામગીરી કરે છે.નદી,નાળા,કેનાલ,કૂવાઓમાંથી પાણી ખેંચવા માટ...
14/05/2020

Alligator 6DP / 6DPE
ડાંગર ની રોપણી માટે જમીન તૈયાર(ઘાવલ) કરવાની કામગીરી કરે છે.

નદી,નાળા,કેનાલ,કૂવાઓમાંથી પાણી ખેંચવા માટે વૉટર પંપ જોડી ખેતર માં સિંચાઇ કરી શકાય છે.

દવા છાંટવાનો પંપ જોડી પ્રેશરથી દવા છાંટી શકાય છે.

બટાકા,મગફળી, જેવાં પાકો જમીનમાંથી સફળતા પૂર્વક પાકને નુકશાન કર્યા વગર ઉપડવાની કામગીરી કરે છે.

ટ્રોલી જોડી 500 થી 700 કિલો વજન ખેંચી શકે છે.

કપાસ, દિવેલા, શેરડી, શાકભાજી તથા અન્ય હારમાં વાવણી થતા પાકો , બાગાયતી પાકોમાં નીંદામણ દુર કરવા તથા જમીનને પોચી અને ભરભરી કરવા માટે , ઉંડી ખેડ અને રોટરીની કામગીરી ઉપરાંત નીક , ધોરીયા તથા પાળા ચટાવવાની કામગીરી કરે છે .

For More Detail Contact : 9879635202

Website : www.agrofoodway.com

૧૦ થી ૧૬ ઈંચની ફીકસ રોટરી લાગે છે . ખેતી , શાકભાજી તથા ફળ ઝાડ ની વાડીઓમાં ખેડ અને નીંદામણ દુર કરી જમીનને પોચી અને ભરભરી ...
13/05/2020

૧૦ થી ૧૬ ઈંચની ફીકસ રોટરી લાગે છે . ખેતી , શાકભાજી તથા ફળ ઝાડ ની વાડીઓમાં ખેડ અને નીંદામણ દુર કરી જમીનને પોચી અને ભરભરી બનાવે છે .
if you intrested than contact
web : www.agrofoodway.com
Contact No : 81406 64202

12/05/2020

Alligator 6DP / 6DPE
very usefull for farmers
Bye: www.agrofoodway.com
Contact : 81406 64202

Address

Visnagar
382481

Alerts

Be the first to know and let us send you an email when Agrofoodway posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Agrofoodway:

Share