My Visnagar

My Visnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from My Visnagar, Advertising agency, Visnagar.

12/11/2025

શાળામાં શિક્ષકે પૂછ્યું: Can નો ઉપયોગ ક્યાં થાય?
રઘો: દુધ ભરવા..
🤣🤣

11/11/2025

પતિપત્ની હોટલમાં જમવા ગયા તો પત્ની બોલી :- એવું કંઈક બોલો કે મારાં દિલનાં ધબકારા વધી જાય...!!

પતિ :- તારા હમ મારાં ખીસામાં એક પણ રૂપિયો નથી...!!



😂😂😂😂😂😂

11/11/2025

માનવી ને જીતવા મા રસ છે
જીવવા મા નહીં 😄

11/11/2025

રમી: કેમ તમારી આંખો માં આંસુ?
🤣🤣🤣
ભીમો: અંધારામાં વેસેલીન નાં બદલે વિક્સ બામ આખાં મોઢે લાગી ગયું.

11/11/2025

અડધી રાત્રે રમુજી ટુચકો..

લગન મા વરરાજાની મોજડી ની જગ્યા એ મોબાઈલ સંતાડવો જોઈએ ,

500 ના 5000 આપે....શું કેવું તમારૂ....?

😂😂😂😂😂😂

11/11/2025

ગામડે ગયા હતા ઘણા ફટાકડા ફોડયા મજા આવી, પણ એક સુતળી બોમ્બ મારી સાથે જ પાછો આવ્યો..🤣👵

11/11/2025

હું : પૈસા આવે તો....કંઇક કરું

પૈસા : સાલા..તું કંઇક કર તો હું આવું ને ..

🤣😆🤣😂😆😝😁👏💸

11/11/2025

ડોક્ટર : દર્દીને કહે છે : દરરોજ લોન ઉપર ચાલવાનું રાખો જેથી તબિયત સારી રહેશે.

દરદી: સાહેબ અમારૂ આખુ ઘર લોન પર ચાલે છે..
😂😂😅😅😅😆😂🤣

Experience is the key..💚❤️💯 #સંબંધોનીસુવાસ #અનુભવ_ની_વાતો
04/10/2024

Experience is the key..💚❤️💯

#સંબંધોનીસુવાસ
#અનુભવ_ની_વાતો

04/10/2024

Address

Visnagar
384315

Telephone

7984771053

Website

Alerts

Be the first to know and let us send you an email when My Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share