Our Love Rajkot

Our Love Rajkot હું આવી ગયો છુ રાજકોટ ફરી એકવાર આ નવા સફર ની આ શરૂવાત થઇ ગઇ છે બસ રાજકોટ સાથ આપે એવી આશા છે

31/07/2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંતર મંતર પ્રદર્શન દરમિયાન અપશબ્દો બોલતા GenZ ne માફ કરવા ની કરી અપીલ

31/07/2026

અષાઢ મહિનાની વીજળીનું વર્ણન કરતો ચારણી સાહિત્યનો અદભુત છંદ

31/07/2026

ભારે વરસાદની સ્થિતિને પગલે

રાજકોટ જિલ્લામાં આવતીકાલે તમામ શાળા કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર

31/07/2026
26/07/2026

પરીક્ષાઓમાં પારદર્શિતા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણીના વડપણ હેઠળ ડાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના થશે

કારગિલ વિજય દિવસ 🇮🇳 | 26 જુલાઈશૂરવીરોના અદમ્ય સાહસ, અવિસ્મરણીય બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ સમર્પણને નમન.1999ના કા...
26/07/2026

કારગિલ વિજય દિવસ 🇮🇳 | 26 જુલાઈ
શૂરવીરોના અદમ્ય સાહસ, અવિસ્મરણીય બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ સમર્પણને નમન.
1999ના કારગિલ યુદ્ધમાં આપણા વીર જવાનોએ અદમ્ય શૌર્ય અને પરાક્રમથી દેશનો ગૌરવ વધાર્યો. તેમના બલિદાનને ભારત ક્યારેય ભૂલી શકશે નહીં.
"શહીદો અમર છે, તેઓ દેશના દરેક નાગરિકના હૃદયમાં સદાય જીવંત રહેશે."
🙏 કારગિલ વિજય દિવસ નિમિત્તે તમામ વીર જવાનો અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ.
જય હિંદ! 🇮🇳 વંદે માતરમ!

આજે, 25 જુલાઈ 2026, રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર પ્રેસ કોમ્યુનિકે જાહેર કરવામાં આવ્યું છે કે:ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્...
25/07/2026

આજે, 25 જુલાઈ 2026, રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર પ્રેસ કોમ્યુનિકે જાહેર કરવામાં આવ્યું છે કે:
ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ મુજબ રાજીનામું તરત જ અમલમાં આવે તે રીતે મંજૂર કર્યું છે.
પ્રહલાદ જોશીને તેમના હાલના વિભાગ ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવા

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા પત્રમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને રાષ્ટ્રસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધ...
25/07/2026

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા પત્રમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને રાષ્ટ્રસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ દેશ અને યુવાનોના હિત માટે સતત કાર્યરત રહેશે.

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Our Love Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Love Rajkot:

Shortcuts

Share